ડ. અનપકમર એન. પટલ¹, ડ. કરન ચધર², ડ. નરલ પટલ³, ડ. રહત ગસઈ⁴, ડ. અભષક પટલ⁵, ડ. જગનશ પટલ⁶

Read full text
Authors: ઉથલા મારતી (રીપીટ બ્રીડર)ગાય/ભેંસોના કારણો અને તેનું નિવારણ
Cited by: 0

Abstract

પશુપાલકો દ્વારા કરાતી ફરીયાદોમાં મુખ્યત્વે તેઓના જાનવરોને સમયસર ફેળવવા છતાં વારંવાર વેતરમાં પાછા ફરે છે અથવા તો ઉથલા મારે છે તે છે. આના કારણે પ્રાણી વિયાણ પહેલા વાછરડી-પાડી) કે વિયાણ બાદ (ગાય-ભેંસ) બહુ જ મોડી ગાભણ થાય છે. અને પ્રથમ વિયાણની ઉંમર કે બે વિયાણ વચ્ચેનો ગાળો વધતો જાય છે. આ સમયગાળો વધતા પશુપાલકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડે છે.

Fields of Study & Subjects

Veterinary Medicine and Surgery Animal Behavior and Welfare Studies Helminth infection and control

Publication details

Journal / source
Zenodo (CERN European Organization for Nuclear Research)
Publication date
29 January 2026