મનસમત અન અરથશસતરમ રજનતક જવન.

Read full text
Authors: યોગેશભાઈ ઉમેદભાઈ પટેલ
Cited by: 0

Abstract

માનવ સમાજને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે રાજકીય જીવનનું વિશેષ મહત્વ છે. રાજનીતિ એ સમાજના સુચારૂ સંચાલન, કાયદા-વ્યવસ્થા જાળવવા અને ન્યાય-સમાનતા સ્થાપવા માટેનું સાધન છે. પ્રાચીન સમયથી લઈને આધુનિક યુગ સુધી રાજનીતિ માનવ જીવનનો અભિન્ન અંગ રહી છે. રાજકીય જીવન માત્ર શાસન અને સત્તા સુધી સીમિત નથી, પરંતુ તે નાગરિકોની ફરજો, અધિકારો, અને સામાજિક જવાબદારીઓ સાથે જોડાયેલું છે.

Fields of Study & Subjects

Indian and Buddhist Studies Public Administration and Governance South Asian Studies and Diaspora

Publication details

Journal / source
Zenodo (CERN European Organization for Nuclear Research)
Publication date
28 February 2026