સશધનશસતર અન સહતયમ સશધન
Abstract
સાંપ્રત સમયમાં વૈશ્વિકસ્તરે સંશોધનનો વેગ પૂર ઝડપે વધી રહ્યો છે. ત્યારે ભારતમાં અવનવા સંશોધનો સાથે NEP થકી શૈક્ષણિક ક્ષેત્રોમાં બહાર મૂકવામાં આવ્યો છે. હવે પછી સ્નાતકકક્ષાએ વર્ષ ચાર (સાત અને આંઠ સેમેસ્ટર)માં સ્વવતંત્ર અભ્યાસ કરવાનો રહેશે. પૂર્વે અનુસ્નાતક પછી એમ. ફીલ અથવા પીએચ. ડી. ના અભ્યાસના ભાગરૂપે ક્રમશ: લઘુશોધનિબંધ કે મહાશોધનિબંધ તૈયાર કરવાનો થતો. NEP મુજબ એમ. ફીલ. નો અભ્યાસ બાકાત થવાથી વિદ્યાર્થી માંડ પોતાના વિષયમાં પ્રવેશ કરવાની તૈયારી કરશે અને પહેલાંના અભ્યાસ કરતાં બે વર્ષ અગાઉથી સંશોધનમાં પગપેશારો કરવાની તૈયારી કરવી પડશે. આવા સમયે સાહિત્ય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને આમૂખરૂપે ચોક્કસ પણે નરેશ શુક્લ કૃત ‘સંશોધનશાસ્ત્ર અને સાહિત્યમાં સંશોધન’ (બીજી આવૃત્તિ: ૨૦૨૪) ઉપયોગી નીવડશે.
Fields of Study & Subjects
Artistic and Creative Research
Research
Science
and Academia
Literary Theory and Cultural Hermeneutics
Publication details
- Journal / source
- Zenodo (CERN European Organization for Nuclear Research)
- Publication date
- 28 February 2026
- Language
- GU