વશવકકરણ અન ભરતય જઞન પરણલ: ગજરત સહતયન ભમક

Read full text
Authors: સંદિપકુમાર નાનુભાઈ પટેલ
Cited by: 0

Abstract

વૈશ્વિકીકરણના યુગમાં વિશ્વના વિવિધ સમાજો, સંસ્કૃતિઓ અને જ્ઞાનપ્રણાલીઓ પરસ્પર સંપર્કમાં આવી રહી છે. આ પ્રક્રિયાએ જ્ઞાન, શિક્ષણ અને સાહિત્યના સ્વરૂપમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યા છે. ભારતની પ્રાચીન અને સમૃદ્ધ ભારતીય જ્ઞાન પ્રણાલી જીવનમૂલ્યો, તત્વજ્ઞાન અને સંસ્કૃતિક ચેતનાનો આધાર રહી છે. આવી સ્થિતિમાં પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય આ જ્ઞાનને સંરક્ષિત અને પ્રસારિત કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાતી સાહિત્ય ભારતીય જ્ઞાન પરંપરાને આધુનિક વૈશ્વિક સંદર્ભ સાથે જોડીને તેની પ્રાસંગિકતા અને વૈચારિક મૂલ્યને ઉજાગર કરે છે.

Fields of Study & Subjects

Comparative and World Literature Postcolonial and Cultural Literary Studies Literary Analysis and Cultural Studies

Publication details

Journal / source
Zenodo (CERN European Organization for Nuclear Research)
Publication date
28 February 2026