રષટરપત ગધજ એક બજડ પરતયયનકર

Read full text
Authors: Dhirenkumar K. Makwana
Cited by: 0

Abstract

દેશને અંગ્રેજોની કાળી ગુલામીમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અહિંસાને મુખ્ય હથિયાર બનાવીને દેશને સ્વતંત્રતા અપાવી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી રાષ્ટ્રીય આગેવાન અને સમાજ સુધારક હોવા ઉપરાંત, ગાંધીજી એક મહાન પ્રત્યાયક પણ હતા. ગાંધીજીએ તત્કાલીન સમયમાં પ્રત્યાયનના ટાંચા સમયમાં પોતાની આઝાદીના લડતનો સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચાડયો હતો. તેમણે લોકમત જાગૃત કરવા માટે પ્રત્યાયનના એક માધ્યમ તરીકે ભાષણો અને પત્રકારત્વ એક લોકપ્રિય અને અસરકારક માધ્યમ બનાવ્યા હતાં જેના દ્વારા તેઓ વિશાળ લોકસમર્થન મેળવી શક્યા. ગાંધીજીનું દૃષ્ટિબિંદુ અત્યંત આશાવાદી હતું. આથી, તેઓ માનવીના આત્મસંસ્કારને દૃઢ બનાવવા અને કેળવવાના ઉદ્દેશ્યથી પ્રત્યાયન કરતાં હતાં જે માટે તેમને સિદ્ધાંતો પણ બનાવ્યા હતાં.

Fields of Study & Subjects

Indian History and Philosophy Colonial History and Postcolonial Studies South Asian Studies and Diaspora

Publication details

Journal / source
Vidhyayana
Volume
11
Issue
4
Publication date
10 February 2026
Language
GU